બ્લેક એન્ડ વ્હાઇટમાં મલાઈકાનો સુપર બોલ્ડ લુક

મલાઈકા અરોરાએ હાલ ઈન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. 

પરંતુ, નેટીઝન્સ તેનો આ લુકથી ખૂબ જ કન્ફ્યુઝ થઈ રહ્યા છે.

મલાઈકા અરોરાએ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં ખૂબ જ કાતિલ પોઝ આપ્યા છે. 

MORE  NEWS...

આ સ્ટાર JNUમાં ભણવા માંગતો હતો, કરવી પડી સેલ્સમેનની નોકરી

આટલો ભણેલો છો પરિણીતી ચોપરાના મનનો માણિગર રાઘવ ચઢ્ઢા

ફિલ્મ ચાલે કે ન ચાલે, શિલ્પા શેટ્ટીને કોઈ ફરક નથી પડતો

તેણીએ ગાઉન સાથે વ્હાઇટ સાડી જેવું દેખાઈ રહ્યુ છે. 

મલાઈકાના આ ડ્રેસમાં લટકેલી ટેઇલ સાડી જેવી દેખાઈ રહી છે.

આ સાથે તેણીએ રેડ લિપસ્ટિક કરેલી જોવા મળી રહી છે. પોતાના લુકને કમ્પ્લિટ કરવા તેણી વાળને ખુલ્લા રાખ્યા છે.

મલાઈકાએ કેમેરા સામે અનેક એન્ગલમાં પોઝ આપ્યા હતાં.

તેના આ પોઝ જોઈને ફેન્સ તેના દીવાના થઈ રહ્યા છે. 

મલાઈકા બોલિવૂડની નંબર વન આઇટમ સોન્ગ એક્ટ્રેસ છે.

MORE  NEWS...

સપના ચૌધરી થોડા જ કલાકોમાં કરે છે લાખોની કમાણી,

નાની ઉંમરે જ્યારે કાજોલની માતાને ડિરેક્ટરે માર્યો હતો થપ્પડ

પરિણીતી ચોપરાના Bridal Lehenga ની આ છે ખાસિયત