ડાયેટમાં ઉમેરી દો આ ફળ, બરફની જેમ ઓગળશે ચરબી!
જરદાળુ એક ખાટુ-મીઠું પૌષ્ટિક ગુણોથી ભરેલું ફળ છે. અંગ્રેજીમાં તેને પ્લમના નામે પણ ઓળખવામાં આવે છે.
Click Here
જરદાળુ ઉનાળામાં આવતું સિઝનલ ફળ છે. તેમાં શરીર માટે જરુરી પોષક તત્વો જેવા કે મિનરલ્સ અને વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે.
Click Here
આજે અમે તમને જરદાળુ ખાવાના ફાયદા વિશે જણાવીશું.
Click Here
જરદાળુમાં વિટામિન K અને B6 જોવા મળે છે. વિટામિન્સ તમારી ત્વચા માટે સારું માનવામાં આવે છે.
Click Here
જરદાળુમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી જોવા મળે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમારે જરદાળુને તમારી ડાયેટમાં સામેલ કરવું જોઈએ.
Click Here
જરદાળુના સેવનથી બ્રેસ્ટ કેન્સર રોકવામાં મદદ મળે છે.
Click Here
જરદાળુમાં હાજર એન્ટી-ઓક્સિડેન્ટ મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
Click Here
જરદાળુમાં આયર્ન, પોટેશિયમ અને વિટામિન જેવા પોષક તત્વો જોવા મળે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે.
Click Here
જરદાળુમાં ફાઇબરની માત્રા સારી હોય છે. જેનાથી પાચન તંત્ર સારી રીતે કામ કરે છે.
Click Here
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે જરદાળુનું સેવન કરવું જોઈએ. તેમાં હાજર બાયોએક્ટિવ તત્વ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
Click Here
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)