Thick Brush Stroke

અધિક માસની આ એકાદશી વ્રત છે ખાસ, જાણો તિથિ અને મુહૂર્ત

Thick Brush Stroke

અધિક માસમાં ભગવાન વિષ્ણુ સહિત ભોળેનાથની પૂજા આરાધના કરવાનું વિધાન છે.

Thick Brush Stroke

હિન્દુ પંચાંગ અનુસાર, અધિક માસમાં 12 ઓગસ્ટે પરમા એકાદશીનું વ્રત છે.

Thick Brush Stroke

ધાર્મિક માન્યતા છે કે અધિક માસની પરમા એકાદશી ધન સંકટ દૂર કરનાર માનવામાં આવે છે.

Thick Brush Stroke

સાથે જ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે અને દુખ દરિદ્રતાથી મુક્તિ મળે છે.

Thick Brush Stroke

અયોધ્યાના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય પંડિત કલ્કિ રામ જણાવે છે કે,

Thick Brush Stroke

અધિક માસમાં આવતી એકાદશીનું ખાસ મહત્વ હોય છે.

Thick Brush Stroke

તેની શરૂઆત 11 ઓગસ્ટે સવારે 05.06થી 12 ઓગસ્ટ સવારે 6.31 વાગ્યે સમાપ્ત થશે.

Thick Brush Stroke

જો કે પરમા એકાદશીનું વ્રત 12 ઓગસ્ટે રાખવામાં આવશે.

Thick Brush Stroke

આ દિવસે વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવી જોઇએ.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)