મંગેતર સિદ્ધાર્થ સાથે પૂલમાં રોમાન્ટિક થઈ 'બિબ્બોજાન'

હીરામંડીની બિબ્બોજાન અદિતિ રાવ હૈદરી હાલ પોતાના મંગેતર સાથે વેકેશન એન્જોય કરે છે. 

અદિતિ અને સિદ્ધાર્થ પોતાની સગાઈ બાદ પહેલીવાર એકસાથે વેકેશનમાં ફરવા ગયાં છે. 

જ્યાં તેઓએ સુંદર અને રોમાન્ટિક તસવીરો અને વીડિયો શેર કર્યો છે. 

આ ક્યુટ કપલ ક્વોલિટી ટાઇમ પસાર કરવા માટે ટસ્કનીમાં રજાની મજા માણી રહ્યા છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

ગઈકાલે સિદ્ધાર્થે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. 

જેમાં તેણે અદિતિ સાથે વિતાવેલી ટસ્કની હોલિડેની ઘણી સુંદર અને રોમાન્ટિક ઝલક જોવા મળી.

આ વીડિયોમાં કપલ પૂલમાં મસ્તી કરતા પણ જોવા મળે છે. 

ટસ્કનીમાં બંનેએ સાઇકલ રાઇડનો પણ આનંદ લીધો હતો.

વીડિયો સાથે સિદ્ધાર્થે મજેદાર કેપ્શન પણ લખ્યું છે. 

'બિબ્બો જાન ઔર કરણ સિંઘાનિયા જીવનભર ઔર ઉસસે આગે કી યાદે... અગલી બાર ઈટાલિયા તક'

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા