લાલ મરચાની શુદ્ધતા જાણવા માટે એક ચમચી લાલ મરચુ પાવડર એક ગ્લાસ પાણીમાં નાંખો. જો તે પાણીની નીચે બેસી જાય તો તેમાં ભેળસેળ થઇ છે. અસલી લાલ મરચુ પાણી પર તરે છે.
લાલ મરચુ પાવડર
ધાણાજીરુ પાવડરમાં ભેળસેળ છે કે નહીં તે તેની સુગંધથી જાણી શકાય છે. અસલી ધાણાજીરુમાં ધાણાની સુગંધ આવે છે. તેમાં ભેળસેળ હોય તો તેમાં સુગંધ આવતી નથી.
ધાણાજીરુ પાવડર
હળદર પાવડરમાં હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પાણીની કેટલાંક ટીપાં નાંખો. જો હળગર ગુલાબી, વાદળી કે રીંગણી કલરની થઇ જાય તો સમજો હળદર નકલી છે.
હળદર પાવડરની શુદ્ધતા
તજની જગ્યાએ જામફળના ઝાડની છાલ પેક કરવામાં આવી રહી છે. જો તજ ઘસવાથી ભૂરો રંગ નીકળે તો સમજો કે તે નકલી છે.
તજ
કાળા મરીને પાણીમાં નાંખીને જુઓ. પપૈયાના બીજ હળવા હોવાથી પાણીમાં તરે છે, પરંતુ કાળા મરી પાણીમાં ડૂબી જાય છે.
કાળા મરી
કાળા મરીને પાણીમાં નાંખીને જુઓ. પપૈયાના બીજ હળવા હોવાથી પાણીમાં તરે છે, પરંતુ કાળા મરી પાણીમાં ડૂબી જાય છે.
મસાલાની ઓળખ
MORE
NEWS...
Health: રોજ સવારે ચાવી જાવ આ નાના પાન, 5 મોટી બીમારીઓની થઇ જશે છુટ્ટી
રસોડાની ગંદી અને ચીકણી ટાઇલ્સને ચકાચક કરી દેશે આ જુગાડ, મિનિટોમાં થશે કામ
કરમાયેલા છોડમાં પ્રાણ ફૂંકશે રસોડાની આ વસ્તુ, સાવ મફતમાં લીલાછમ થઇ જશે પ્લાન્ટ્સ