મિનિટોમાં જ ટોપલી ભરીને લસણ ફોલાઇ જશે, કામની છે આ ટ્રિક

દરરોજ કુકિંગ કરતી વખતે લસણની જરૂર પડે જ છે. 

Radish

લસણ ફોલવામાં ઘણો સમય લાગી જાય છે. 

Radish

કેટલીક ટ્રિકની મદદથી તમે સેકેન્ડોમાં ઢગલો લસણ ફોલી શકો છો. 

Radish

લસણ ફોલતા પહેલા થોડી વાર માટે પાણીમાં નાંખી દો, તરત ફોલાઇ જશે. 

Radish

થોડીવાર માટે કડાઇમાં લસણને શેકી લો. તેની છાલ તરત ઉતરી જશે.

Radish

લસણ ફોલતા પહેલા થોડીવાર માઇક્રોવેવમાં મૂકી દો, તરત ફોલાઇ જશે. 

Radish

ડબ્બામાં લસણ નાંખીને જોરથી હલાવો. તેના ફોતરા નીકળવા લાગશે. 

Radish

લસણ સૂકુ હોય તો કાપીને મેશ કરી લો. તરત જ ફોલાઇ જશે. 

Radish

આ રીતથી તમે મિનિટોમાં ટોપલી ભરીને લસણ ફોલી શકો છો. 

Radish