પતિથી છૂટાછેડા બાદ પત્નીએ આપી Divorce Party!
24 વર્ષની બ્રાઝિલની મોડલ લારિસા સુમ્પાનીના ઈન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધુ ફોલોઅર્સ છે.
તે તેના પતિથી અલગ થઈ ગઈ છે, જેના વિશે તેણે સોશિયલ મીડિયા પર માહિતી આપી હત
ી.
નવાઈની વાત એ છે કે છૂટાછેડા પછી તેણે છૂટાછેડાની પાર્ટીનું પણ આયોજન કર્યું હતું જેના પર લ
ાખોનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
તે તેના એક્સ પતિ સાથે 3 વર્ષ સુધી હતી, પરંતુ 6 મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા.
છૂટાછેડા લીધા બાદ તેણે આનું કારણ પણ જણાવ્યું છે.
તેણીને છોકરાઓની સાથે સાથે છોકરીઓ પણ ગમે છે, તેના પતિને આ પસંદ ન હતું.
તેણે કહ્યું કે તેના પતિ તેના વ્યક્તિત્વનું સન્માન કરતા નથી.
તેણીએ રિયો ડી જાનેરોમાં એક પાર્ટી આપી હતી અને તેના 10 મિત્રોને આમંત્રણ આપ્ય
ું હતું.
આ પાર્ટીમાં તેણે સ્પેશિયલ કેક કાપી અને આખી પાર્ટીમાં 4 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો.