પતિથી છૂટાછેડા બાદ પત્નીએ આપી Divorce Party!

24 વર્ષની બ્રાઝિલની મોડલ લારિસા સુમ્પાનીના ઈન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધુ ફોલોઅર્સ છે.

તે તેના પતિથી અલગ થઈ ગઈ છે, જેના વિશે તેણે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી.

નવાઈની વાત એ છે કે છૂટાછેડા પછી તેણે છૂટાછેડાની પાર્ટીનું પણ આયોજન કર્યું હતું જેના પર લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

તે તેના એક્સ પતિ સાથે 3 વર્ષ સુધી હતી, પરંતુ 6 મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા.

MORE  NEWS...

સુહાગરાત પર પતિ દૂધ કેમ પીવડાવે છે પત્ની? જાણો શું કહે છે કામસૂત્ર

ઉપવાસમાં ખવાતું સિંધવ મીઠું કેવી રીતે બને છે?

હવનમાં આહુતિ નાંખતા સમયે કેમ બોલવામાં આવે છે 'સ્વાહા'? 

છૂટાછેડા લીધા બાદ તેણે આનું કારણ પણ જણાવ્યું છે.

તેણીને છોકરાઓની સાથે સાથે છોકરીઓ પણ ગમે છે, તેના પતિને આ પસંદ ન હતું.

તેણે કહ્યું કે તેના પતિ તેના વ્યક્તિત્વનું સન્માન કરતા નથી.

તેણીએ રિયો ડી જાનેરોમાં એક પાર્ટી આપી હતી અને તેના 10 મિત્રોને આમંત્રણ આપ્યું હતું.

આ પાર્ટીમાં તેણે સ્પેશિયલ કેક કાપી અને આખી પાર્ટીમાં 4 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો.

MORE  NEWS...

દૂધને ગરમ કરવાથી તે ઉભરાઈ જાય છે તો પાણી કેમ ઉભરાતું નથી?

ડીઝલ ગાડીમાં પેટ્રોલ ભરી દેવાય તો?  કરો આ કામ, મેકેનિકની પણ નહીં પડે જરુર

વાદળી આંખ અને આ શરત પુરી કરશે તો જ મળશે નોકરી