ટામેટા બાદ
ડુંગળી થઈ મોંઘી
, જાણો ભાવ
હાલ અનેક શહેરોમાં ટામેટાંના ભાવ ઓછા થઈ રહ્યા છે.
હવે આશરે ટામેટા રૂ.40 થી રૂ.50 પ્રતિ કિલો મળે છે.
ટામેટા બાદ હવે ડુંગળીના ભાવ ઝડપથી વધી રહ્યા છે.
NCCF દ્વારા વાન ચલાવીને લોકોને સસ્તી ડુંગળી પહોંચાડવામાં આવશે.
આ વાન દ્વારા વિવિધ વિસ્તારોમાં લગભગ 25 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી લોકોને આપવામાં આવશે.
એક વ્યક્તિને માત્ર બે કિલો ડુંગળી ખરીદવાની છૂટ હશે.
જે રીતે ટામેટાની વાન લોકોને સસ્તા ટામેટાં પહોંચાડતી હતી તે જ રીતે હવે ડુંગળીની વાન પણ લોકો સુધી પહોંચશે.
દિલ્હી NCRમાં ભારત સરકારના નિર્દેશો પર, NCCF તરફથી વાન દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલો ડુંગળીનું પરિવહન કરવામાં આવી રહ્યું છે.
આ સપ્તાહના અંત સુધીમાં ડુંગળીની વાન દોડવા લાગશે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...