ટામેટા બાદ હવે આ શાકભાજીના ભાવમાં વધારો
છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીના ભાવ આસમાને છે.
બટેટા, ડુંગળી, ટામેટા એ મનુષ્યની સૌથી મોટી દૈનિક જરૂરિયાતો પૈકીની એક છે.
શાકમાર્કેટમાં શાકભાજીના ભાવ ખૂબ ઊંચા છે.
શાકભાજીના વધતા ભાવથી શહેરના નાનો અને મધ્યમ વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હવામાનમાં આવેલા બદલાવને કારણે કેટલાય કિલો શાકભાજી પરિવહન દરમિયાન બગડી જાય છે.
આ નુકસાનને ભરપાઈ કરવા માટે દુકાનદારો સામાન્ય લોકોને મોંઘા શાકભાજી વેચી રહ્યા છે.
ધાણા, મરચા, આદુ, લસણ પણ રૂ.150 પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે.
જેના કારણે સામાન્ય જનતા ભારે પરેશાન થઇ રહી છે.
ટામેટા - 120 રૂપિયા, મરચા - 100 રૂપિયા, લસણ - 240 રૂપિયા, આદુ - 200 રૂપિયા
પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...