ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ?
ડૉક્ટરો સલાહ આપે છે કે ઉંમર પ્રમાણે વજન યોગ્ય હોવું જોઈએ.
પરંતુ શું તમે જાણો છો કે કઈ ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ?
ઉંમર- 1-2 વર્ષ
વજન- 9.5-12 કિલો
વજન- 12-15 કિલો
ઉંમર- 2-4 વર્ષ
ઉંમર- 4-6 વર્ષ
વજન- 15.4-20 કિલો
ઉંમર- 6-8 વર્ષ
વજન- 19.5-25.5 કિલો
ઉંમર- 8-10 વર્ષ
વજન-25.5-31.9 કિલો
ઉંંમર- 10-12 વર્ષ
વજન- 32-41.5 કિલો
ઉંમર- 12-14 વર્ષ
વજન- 42-47.6 કિલો
ઉંંમર- 14-16 વર્ષ
વજન- 45-53 કિલો
ઉંમર- 16-18 વર્ષ
વજન- 53-56.7 કિલો
ઉંમર- 18-20 વર્ષ
વજન- 56-58 કિલો