તમે ચાખ્યું અમદાવાદનું બ્લેક બર્ગર?

તમે નોર્મલ બર્ગર તો ખાધાં જ હશે. 

પરંતુ, શું તમે ક્યારે કાળા રંગનું બર્ગર ખાધું છે.

અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં બ્લેક બર્ગર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 

નિલેશ પ્રજાપતિએ આ અનોખા બર્ગરની શરુઆત કરી છે.

આ બ્લેક બર્ગર ખાવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. 

આ બર્ગર ખાસ ચારકોલ બનમાંથી બનાવવામાં આવે છે. 

જેની કિંમત 99 રુપિયાથી 200 રુપિયા સુધીની છે. 

નિલેશભાઈ લેટ નાઈટ આ બર્ગરની ડિલીવરી પણ કરે છે.

તેઓ તેમના પિતા દ્વારા શરુ કરેલી શક્તિ ધ સેન્ડવીચને આગળ વધાવી રહ્યા છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો