તું 'ચીઝ' બડી હૈ મસ્ત મસ્ત!
અમદાવાદના વસ્ત્રાલમાં રહેતી અમનદીપ કૌરે પેરેડાઈસ હાઉસ નામથી ચીઝ કેકનો બિઝનેસ શરૂ કર્યો
આજકાલ કેકના નવા વર્ઝન ચીઝ કેકને લોકો વધારે પસંદ કરી રહ્યા છે
B.Com પાસ અમનદીપ કૌરે જોબની સાથે ઘરે બેઠાં ચીઝ કેક બનાવીને વેચાણ કરવાનું શરૂ કર્યું હતું
અમનદીપે ચીઝ કેકની સાથે જુદી જુદી વેરાયટીવાળી કેક બનાવીને વેચાણ શરૂ કર્યું હતું
હાલ આ ચીઝ કેક ખરીદવા માટે દર રવિવારે લાંબી લાઈન લાગે છે
આ તમામ કેકની કિંમત 110થી 160 રુપિયાની વચ્ચે રાખવામાં આવી છે
આ ચીઝ કેક બનાવવા ચોકલેટ ક્રીમ, બિસ્કિટ, મિલ્ક ચોકલેટ, ચીઝ ક્રીમ ,બટર, હેવી ક્રીમ, દળેલી ખાંડ વગેરેનો ઉપયોગ
અહીં બ્લ્યુબેરી, રેડ વેલ્વેટ, ઓરિયો, લોટસ બિસકોફ, ચોકલેટ, ન્યુટેલા જેવા પ્રકારની ચીઝ કેક મળે છે
હાલમાં અમનદીપ વસ્ત્રાલમાં આવેલા વેદ આર્કેડ પાસે દર રવિવાર સાંજે 6 વાગ્યાથી કેકનું વેચાણ કરે છે
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...