2.50 લાખનો પોપટ

મકાઉ પોપટ ખૂબ જ સુંદર, કલરફૂલ અને લાંબી પૂંછડીવાળું સુંદર પક્ષી છે.

આ પોપટ મોટાભાગે બ્રાઝિલ અને એમેઝોનનાં જંગલમાં જોવા મળે છે. 

અમદાવાદમાં રહેતાં એક પક્ષી પ્રેમીએ પણ આ મકાઉ પોપટ પાળ્યો છે. 

આ મકાઉ પોપટની કિંમત લગભગ 2.50 લાખ રુપિયા છે.

જૈનેશ પટેલ પાસે હાલમાં વિવિધ પ્રકારના 100થી વધુ પોપટ છે. 

જૈનેશ પટેલે પોતાના અનોખા શોખના કારણે હાલ તેની પાસે વિવિધ પ્રકારના 100થી વધુ પોપટ પાડ્યા છે. 

જૈનેશ પટેલ પેરોટને રહેવા માટે યોગ્ય વાતાવરણ, ખોરાક, પ્રાઈવસી અને હુંફ આપી રહ્યો છે. 

 તેમના આ પ્રયત્નોને કારણે જ આજે તેમની પાસે વિવિધ જાતના 100 થી વધુ પેરોટ જોવા મળે છે. 

મકાઉ પોપટ ખૂબ જ પ્રેમાળ બુદ્ધિશાળી અને ગુસ્સાવાળા હોય છે.

તેમનું આયુષ્ય આશરે 50 વર્ષથી લઈને 60 કે 65 વર્ષ સુધીની હોય છે.

પરંતુ જો તેની સારી રીતે કેર કરવામાં આવે તો તે 65 કે તેથી વધુ ઉંમર સુધી જીવન જીવી શકે છે.

આ પોપટની લંબાઈ આશરે 37 થી 40 ઇંચ સુધીની હોય છે. જેઓ 1 થી 3 ની સંખ્યામાં ઈંડા આપે છે. 

મકાઉ પોપટ માણસની જેમ બોલી પણ શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો