AI એ બનાવી રામ લલાની મોહક તસવીર!

માધવ કોહલી નામના કલાકારે રામના બાળ સ્વરૂપનું ચિત્ર બનાવ્યું.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રામાયણ બતાવવામાં આવી છે.

કોસલની રાજધાની અયોધ્યાની ભવ્ય તસવીર પણ દર્શાવી હતી.

રાજા દશરથ અને ભવ્ય મહેલ જોઈને તમે દંગ રહી જશો.

Dot

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

રાજકુમારી સીતાની સુંદરતાની આ રીતે કલ્પના કરવામાં આવી હતી.

Dot

AI દ્વારા ભગવાન રામ અને લક્ષ્મણને પણ બતાવવામાં આવ્યા છે.

શૂર્પણખાનું આવું ડરામણું સ્વરૂપ તમે આ પહેલાં ભાગ્યે જ જોયું હશે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે રાવણને ખૂબ જ ડરામણો બતાવ્યો છે.

Dot

આ તસવીરો જોઈને તમે ફરી એકવાર ત્રેતાયુગમાં પહોંચી જશો.

Dot

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત