Off-white Banner

હવે સ્કૂલોમાં પણ AIનું એજ્યુકેશન અપાશે

Off-white Banner

નવી શિક્ષણ નીતિ હેઠળ સ્કૂલના સિલેબસમાં ઘણો બદલાવ કરવામાં આવી રહ્યો છે. 

Off-white Banner

હવે વિદ્યાર્થીઓને ટેક્નોલોજી સાથે અપડેટ રાખવામાં આવી રહ્યા છે. 

Off-white Banner

જેના માટે સ્કૂલના સિલેબસમાં AI કોર્સ શરુ કરવામાં આવી રહ્યો છે. 

Off-white Banner

ધોરણ 6થી 8 સુધી વિદ્યાર્થીઓને 7.5 કલાક AI કોર્સ ભણાવવામાં આવશે.

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

Off-white Banner

ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓનો AI સિલેબસ 22.5 કલાકમાં પૂર્ણ કરવામાં આવશે.

Off-white Banner

ધોરણ 11 અને 12માં AI સિલેબસ કવર કરવા માટે 30 કલાકનો સમય આપવામાં આવશે.

Off-white Banner

દરેક ક્લાસમાં AI સિલેબસનું સ્તર અલગ-અલગ રહેશે. 

Off-white Banner

નોન IT એન્જિનિયર વિદ્યાર્થીઓને AI વિષય ભણાવવામાં આવશે. 

Off-white Banner

ITIના વિદ્યાર્થીઓને ચેટજીપીટી વિષે પણ ભણાવવામાં આવશે. 

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી