કેટલો સમય ચાલુ રાખ્યા પછી AC બંધ કરી દેવું જોઇએ?

ગરમીના કારણે એસીનું કંપ્રેસર ઝડપથી હીટ થવા લાગે છે. 

કંપ્રેસરના હીટ થવાથી તે વારંવાર ટ્રિપ કરે છે. 

ભીષણ ગરમીના કારણે તેમાં આગ લાગવાનું પણ જોખમ રહેલું છે. 

ઓવરહીટિંગ ન થાય તેથી જરૂરી છે કે ACને સતત ઓન ન રાખો. 

MORE  NEWS...

વરસાદની સિઝનમાં પણ અથાણામાં ફૂગ નહીં વળે, સ્ટોર કરતી વખતે આટલું કરો

Henna: વાળમાં તમે પણ લગાવો છો મહેંદી? 1 નહીં, જાણી લો 8 નુકસાન

Butter Recipe: ખાલી બે વસ્તુથી ઘરે બનાવો માર્કેટ જેવું બટર, એકદમ સિંપલ છે રીત

એસી સતત ઓન રહેતું હોય તો તેને વચ્ચે બંધ કરતાં રહેવું જોઇએ.

એક્સપર્ટ કહે છે કે, ACને દર એક-બે કલાકે 5થી 7 મિનિટ માટે OFF કરવું જોઇએ. 

કંપ્રેસરની કેર અને જરૂર હિસાબે રિપ્લેસમેન્ટ ખૂબ જ જરૂરી છે. 

સારી કૂલિંગ માટે કંડેનસર કોઇલ્સની સફાઇ જરૂરી છે. 

ફિલ્ટરને પણ ચેક કરતાં રહો કે તેમાં ઘૂળ ભરાયેલી ન હોય.

MORE  NEWS...

યુરિક એસિડનો ખાતમો કરી શકે છે 2 રૂપિયાના આ પાન, સાંધાનો દુ:ખાવો થઇ જશે ગાયબ

સિઝન પૂરી થાય એ પહેલા આ રીતે સ્ટોર કરી લો કેરી, એક વર્ષ સુધી નહીં બગડે

ગંદા સ્વીચ બોર્ડને સાફ કરવામાં નહીં લાગે ટાઇમ, આ ટ્રિકથી 5 મિનિટમાં ચમકાવો