શું એસીથી નીકળેલા પાણીથી છોડને મળે છે જીવન?

AC રૂમનાં ભેજને શોષી લે છે અને પાણી ટપક ટપક કરતાં બહાર આવે છે.

લોકો આ પાણીનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરે છે.

આ પાણીમાં કોઈ પણ  કેમિકલ નથી હોતા.

નળના પાણીની જેમ આ પાણીમાં ક્લોરિન પણ  નથી.

એસીનું પાણી ઘનીકરણની પ્રક્રિયા દ્વારા બને છે.

એસીનું પાણી છોડ પર રેડવું સલામત માનવામાં આવે છે.

છોડમાં પાણી રેડવા માટે તેને ફિલ્ટર કરવાની પણ જરૂર નથી.

તેને ડોલમાં સ્ટોર કરીને સીધો ઉપયોગ કરી શકાય છે.

આ પાણીનો ઉપયોગ ઘરને સાફ કરવા માટે પણ કરી શકાય છે.