સસરા અમિતાભ બચ્ચન સાથે ઐશ્વર્યાની 5 ફિલ્મો

બચ્ચન પરિવારની પુત્રવધૂ છે   ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા અને સસરા બિગ બી તેનાં બચ્ચન પરિવારની વહુ બન્યા પહેલાથી ખાસ સંબંધ ધરાવે છે.

આવો જાણીએ કઈ એવી ફિલ્મો છે જેમાં બિગ બી અને ઐશ્વર્યાએ સાથે કામ કર્યું છે.

સરકાર રાજ

મહોબ્બતે

ખાખી

કયું? હો ગયા ના?

હમ કિસીસે કામ નહીં