અહીં ભાડે મળે છે બહેન! સાથે સમય પસાર કરવા લે આટલા રૂપિયા

જાપાની યુવાનો હિકિકોમોરી નામની માનસિક સમસ્યાથી પીડિત છે. આ કોઈ રોગ નથી.

હિકિકોમોરીને સામાજિક-સાંસ્કૃતિક માનસિક સ્વાસ્થ્યની ફિનોમિના તરીકે જોવામાં આવે છે.

આ સ્થિતિમાં પુરુષો પોતાને સમાજથી દૂર રાખતા હોય છે અને ઘરની બહાર પણ નથી નીકળવા માંગતા.

જેના કારણે ડિપ્રેશન જેવી સમસ્યાઓ થાય છે. જાપાનમાં 5 થી 10 લાખ લોકો હિકિકોમોરીથી પીડિત છે.

આવા લોકોને સાચા રસ્તે લાવવા માટે જાપાનમાં બહેનો ભાડા પર મળે છે.

આ મહિલાઓ પાસે કોઈ ખાસ ડિગ્રી નથી છતાં પણ દર્દીઓના પરિવારજનો તેમને લાખો રૂપિયા આપે છે.

મહિલાઓ આ યુવકો સાથે બહેનની જેમ વાત કરે છે અને તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની કોશિશ કરે છે.

મહિલાઓ આ યુવાનો સાથે બહેનની જેમ વાત કરે છે અને તેમના મનમાં શું છે તે જાણવાનો પ્રયાસ કરે છે.

તેમના પ્રમાણે તે આગળનું પગલું ભરે છે.