ઘર છે કે ટાવર!  શું 6 ફૂટ જમીનમાં 5 માળનું મકાન બની શકે?

પ્રેમીની યાદમાં તાજમહેલ બનાવવો કાઈ નાનીસૂની વાત નથી!

કેટલાક લોકો તેમના પ્રેમી માટે ના હોય તેવી વસ્તુઓ કરતા હોય છે.

બિહારમાં પણ તમે આવી જ એક અનોખી અજાયબી જોઈ શકો છો.

અમે વાત કરી રહ્યા છીએ મુઝફ્ફરપુરમાં બનેલી 5 માળની ઈમારતની...

MORE  NEWS...

યુવતીઓએ શરીર પર અહીં કરાવ્યાં ટેટૂ, આ વર્ષે આવો રહ્યો ક્રેઝ

નોકરી છોડીને શરૂ કર્યો આવો બિઝનેસ, હવે મહિને 1.50 લાખ રૂપિયાની આવક

યુવા ખેડૂતે કેસરની ખેતી કરી, 1 કિલાનો ભાવ જાણી ચોંકી જશો

મુઝફ્ફરપુરમાં આ અનોખું ઘર આજે વિસ્તારની ઓળખ બની ગઈ છે.

તેની ખાસિયત એ છે કે, આ ઘર માત્ર 6 ફૂટ જમીન પર બનેલું છે.

જમીનમાં માત્ર 72 ઈંચમાં બનેલી ઈમારતને જે કોઈ જુએ છે તે ચોંકી જાય છે.

મુઝફ્ફરપુરના સંતોષ કુમારે આ ઘર પોતાની પત્ની માટે બનાવ્યું હતું.

આ ઘરને જોઈને લોકો સંતોષકુમારના પ્રેમની મિશાલ આપી રહ્યા છે.

MORE  NEWS...

એવું તો શું બન્યું કે 6 વર્ષની ઉંમર સુધી બાળક સાંભળી ન શક્યો ઢોલનો ધબકાર,

શિક્ષકે ભણાવ્યો કમાણીનો પાઠ, શાકભાજીની ખેતી દ્વારા કર્યો પૈસાનો વરસાદ

ગુલાબી સીતાફળની ખેતીમાં ખેડૂતે મેળવી સફળતા, વીઘે આટલા મણનું ઉત્પાદન

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો