ખાજ-ખંજવાળ માટે રામબાણ છે આ ઔષધીય વનસ્પતિ 

આપણી આસપાસ જોવા મળતા આ છોડને આયુર્વેદમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

તેનું વૈજ્ઞાનિક નામ મદાર છે.

આપણે આ છોડને આંકડાના નામથી ઓળખીએ છીએ.

જેના ફૂલો સફેદ અને આછા જાંબલી રંગના હોય છે.

MORE  NEWS...

આ મસાલાને દૂધમાં મિક્સ કરીને પીવો, વધેલું સુગર પળવારમાં આવી જશે કંટ્રોલમાં

શું તમે જાણો છો દિવાળી અને લક્ષ્મી-ગણેશ પૂજા વચ્ચેનો તફાવત? 

ચશ્મા વિના નથી દેખાતું? આ ઉપાયથી ઉતરી જશે આંખના નંબર

જેનો ઉપયોગ માથાના દુખાવામાં અને કાનના દુખાવામાં થાય છે.

તેનું રસી માથા પર લગાવવાથી માઈગ્રેનમાં આરામ મળે છે.

આંકડાના પાનનો રસ કાનમાં નાખવાથી કાન સંબંધિત રોગો મટે છે.

આંકડાના પાન ચહેરા પરના ડાર્ક સ્પોટ્સ અને કરચલીઓ દૂર કરે છે.

તેને ખંજવાળવાળી જગ્યા પર લગાવવાથી રોગમાં રાહત મળે છે.

MORE  NEWS...

આ ભેંસના દૂધમાંથી ખેતી જેટલી આવક, મહિનાની આટલી કમાણી

શું તમે પણ ટકલા થઈ રહ્યા છો? તો આ તેલનું મસાજ આપશે નવા વાળ

13 નહીં પણ આ તારીખે છે દિવાળી, 500 વર્ષ બાદ બની  દુર્લભ સંયોગ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.