એટલે કે 15 ફેબ્રુઆરી સુધી જે રોકાણકારોની પાસે કંપનીના શેર હશે, તેમને જ બોનસ ઈશ્યૂનો લાભ મળશે.
એક સપ્તાહમાં કંપનીના શેર 2 ટકા, એક મહિનામાં 12 ટકા, ત્રણ મહિનામાં 30 ટકા અને 1 વર્ષમાં 40 ટકા સુધી તૂટ્યા છે. જો કે, ત્રણ વર્ષમાં શેર 243 ટકા સુધી વધ્યા છે.
કંપનીની નાણાકીય સ્થિતિ પર નજર કરીએ તો કંપનીની આવક 44 ટકા વધીને 44.80 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નફો પણ 50 ટકા વધીને 0.70 કરોડ રૂપિયા રહ્યો છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.