Tooltip

 માથા પર તિલક સાથે શા માટે લગાવવામાં આવે છે ચોખા? 

Tooltip

હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન માથા પર તિલક લગાવવામાં આવે છે.

Tooltip

કોઈ પણ શુભ કામમાં માથા પર તિલક લગાવવાની પરંપરા છે. 

Tooltip

તિલક સાથે ચોખા શા માટે લગાવવામાં આવે છે? ચાલો જાણીએ પંડિત આલોક પંડ્યા પાસે

Tooltip

માથાની વચ્ચે ગુરુનું સ્થાન હોય છે એટલા માટે તિલક વચ્ચે લગાવવામાં આવે છે.

MORE  NEWS...

જૂન 2024માં શા માટે લાગી રહી છે આગ? 100 વર્ષ બાદ બન્યો શનિ-મંગળનો વિનાશક યોગ

દેવતાઓના ગુરુએ કર્યો શુક્રના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓના શરુ થશે 'અચ્છે દિન'

બુધની રાશિમાં બન્યો બુધાદિત્ય રાજયોગ, શરુ થશે આ લોકોનો ગોલ્ડન ટાઈમ

Tooltip

તિલક શરીરના સાતે ઉર્જા કેન્દ્રોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 

Tooltip

તિલક સાથે ચોખા લગાવવાથી આધ્યાત્મિકતાનો વિકાસ થાય છે.

Tooltip

આ આપણા જીવનના દરેક ગ્રહોને સંતુલિત કરવામાં મદદ કરે છે.

Tooltip

દરેક ગ્રહ અમુક વિશિષ્ટ ગુણો, ઉર્જાઓ અને દેવતાઓથી જોડાયેલા હોય છે.

Tooltip

ચોખા લગાવવાથી દિવ્ય પ્રભાવ વધે છે જે ગ્રહોની ગતિ સંચાલિત થાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.