અક્ષય કુમારની એ 5 ફિલ્મો, જેને ભૂલથી પણ જોવાની ભૂલ ન કરી બેસતાં

અક્ષય કુમાર બોક્સ ઓફિસ પર ફ્લૉપ ફિલ્મોના કારણે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.

છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમારની ફિલ્મો બોક્સ ઓફિસ પર બેક-ટૂ-બેક ફ્લૉપ થઈ રહી છે.

આ વર્ષે રિલીઝ થયેલી 'બડે મિયાં છોટે મિયાં' ખરાબ રીતે ફ્લૉપ સાબિત થઈ હતી.

આ વર્ષે રિલીઝ થયેલી 'બડે મિયાં છોટે મિયાં' ખરાબ રીતે ફ્લૉપ સાબિત થઈ હતી.

MORE  NEWS...

બોલિવૂડની એ એક્ટ્રેસ, જેણે મેકર્સના 300 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો

ગયા વર્ષે રિલીઝ થયેલી 'સેલ્ફી' ફ્લોપ રહી હતી. આ મલયાલમ સુપરહિટ ફિલ્મ 'ડ્રાઈવિંગ લાઇસન્સ'ની હિન્દી રિમેક હતી.

કૃતિ સેનન અને જેકલીન ફર્નાન્ડિસ સાથેની તેની 'બચ્ચન પાંડે' પણ બોક્સઓફિસ કમાલ ન કરી શકી.

વાણી કપૂર સાથે અક્ષય કુમારની બેલ બોટમ પણ ઓડિયન્સને પસંદ પડી ન હતી.

માનુષી છિલ્લરે અક્ષય કુમારની ડિઝાસ્ટર ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજથી ડેબ્યૂ કર્યું હતું.

MORE  NEWS...

કોણ છે કપૂર ખાનદાનની થનારી વહુ અલેખા અડવાણી? 

બોલિવૂડની એ એક્ટ્રેસ, જેણે મેકર્સના 300 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો