વ્યસાયલક્ષી સાધનોની ખરીદી માટેનું ઉત્તમ સ્થળ, સસ્તા ભાવે મળશે તમામ મશીનરી

ભાવનગરના તળાજા નજીક અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે.

અહીં મોટા મોટા જહાજોને  ભાંગવાની કામગીરી કરવામાં આવે છે.

સાથે સાથે અહીં જહાજોમાંથી નીકળેલી વસ્તુઓનું પણ વેચાણ કરવામાં આવે છે.

અહીં તમને 10 રૂપિયાથી લઈને 1,500 રૂપિયા સુધીની એકદમ સારામાં સારી ક્વોલિટીની અને નવી બ્રાન્ડેડ વસ્તુઓ મળી રેહશે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ખાસ કરીને કન્ટ્રક્શન અને વેલ્ડીંગ તેમજ ખેતીનો વ્યવસાય કરતા લોકો અહીંથી સાવ સસ્તા ભાવે સામગ્રીની ખરીદી કરે છે.

અહીં ગ્રાઈન્ડર મશીન, લોખંડ કાપવા માટેના મશીન તથા અન્ય વિવિધ પ્રકારના મશીનો માર્કેટ કરતા સસ્તા ભાવે મળે છે.

માર્કેટમાં જે મશીનની કિંમત 1,200 રૂપિયા હોય, તે જ મશીન અહીં તમને 750થી 800 રૂપિયામાં મળી રેહશે.

અહીં માર્કેટમાં અન્ય પ્રકારની વસ્તુઓ પણ મળે છે.

જેમ કે,  ઈલેક્ટ્રીક સામાન, ફર્નિચર, રસોડાનો સામાન સહિતની વસ્તુઓ પણ મળી રેહશે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા