એક દિવસમાં કેટલી માત્રામાં દારૂ પીવો સુરક્ષિત? જાણીને ઉડી જશે હોશ

વિશ્વભરમાં દારૂ પીનારાઓની સંખ્યા કરોડોમાં હોઈ શકે છે.

ભારતમાં પણ દારૂ પીનારાઓની સંખ્યા સતત વધી રહી છે.

આજના સમયમાં દારૂ એ લોકોના સેલિબ્રેશનનો એક ભાગ બની ગયો છે.

ઘણા લોકો માને છે કે દરરોજ 1-2 પેગ દારૂ પીવો સલામત છે.

જો કે, WHO અનુસાર, આલ્કોહોલનું એક ટીપું પણ સલામત ગણી શકાય નહીં.

MORE  NEWS...

વિટામિન બી12ની ઉણપ હોય તો ખાવ આ 5 ફળ, દવા લેવાની નહીં પડે જરૂર

સ્ટાઇલિશ નહીં, ઝેરી છે! રસોડામાંથી આજે જ બહાર ફેંકી દો આ 3 વસ્તુઓ

હળદરમાં ભેજના કારણે જીવાત પડી ગઇ છે? ડબ્બામાં નાંખી દો મફતમાં મળતી આ વસ્તુ

આલ્કોહોલનું પ્રથમ ટીપું કેન્સર જેવા રોગોનું જોખમ વધારી શકે છે.

WHO અનુસાર, લોકોએ આલ્કોહોલ અથવા આલ્કોહોલિક ડ્રિંક્સ ન પીવી જોઈએ.

વાઇનમાં આલ્કોહોલ ભેળવવામાં આવે છે, જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે.

આલ્કોહોલ પણ લીવર માટે સૌથી ખતરનાક માનવામાં આવે છે.

MORE  NEWS...

બહાર લટકતું પેટ અંદર જતું રહેશે! રોજ સવારે પાણીમાં ભેળવીને પીવો આ ખાટી વસ્તુ

Skin: કાળી ગરદન પર લગાવો 2 રૂપિયાની આ વસ્તુ, ચાંદી જેવી ચમકશે સ્કિન

OYO Full Form: શું છે 'OYO'નું ફુલફોર્મ? ગર્લફ્રેન્ડને લઇ જતાં પહેલા જાણી લો