WhatsApp યુઝર સાવધાન! નહીંતર ખાલી થઈ જશે બેન્ક એકાઉન્ટ

હાલ એક માલવેર ખૂબ જ ચર્ચામાં છે. જેનું નામ PixPirate છે.

PixPirate ને લઈને આઈબીયમ ટ્રસ્ટીયરે એલર્ટ આપ્યું કર્યું છે. 

માલવેર એટલો ખતરનાક છે કે, કોઈપણ તેનાથી વોટ્સએપ હેક કરી શકે છે.

MORE  NEWS...

રાતોરાત ખેતરની જમીન ફાડીને નીકળ્યો પહાડ, જેને દુનિયાથી છુપાવી રહ્યુ હતું જાપાન

ફ્રિજમાં રહેલું છે સિક્રેટ બટન, નજર સામે હોવા છતાં 99% લોકો નથી જાણતા ઉપયોગ

મહિલાઓ લગ્ન પછી પણ રાખી શકે છે પિયરની અટક? જાણો શું કહે છે કાયદો

આ માલવેર સ્ક્રીન પર થતી તમામ એક્ટિવિટીને રેકોર્ડ કરે છે. 

માલવેર એટલો ખતરનાક છે કે, ટૂ ફેક્ટર ઑથેન્ટિકેશનને પણ બાયપાસ કરી શકે છે. 

PixPirate ની મદદથી હેકર્સ તમારી ખાનગી જાણકારી મેળવી શકે છે. 

આ માલવેર બેન્કમાંથી આવતા તમામ મેસેજને પણ વાંચી શકે છે. 

એટલું જ નહીં, PixPirate થી હેકર્સ મેસેજ પણ ડિલીટ કરી શકે છે.

રિપોર્ટ્સ અનુસાર, તે Fake WhatsApp અને Dodgy દ્વારા લોકો સુધી પહોંચી રહ્યો છે. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ