ડિપનેકમાં આલિયા ભટ્ટે શેર કર્યાં સુપર બોલ્ડ ફોટા

આલિયા ભટ્ટે પોતાના ગ્લેમરસ લુકની ઝલક ફેન્સને બતાવી છે. 

આલિયા ભટ્ટે ડિઝાઇનર સબ્યાસાચી મુખર્જીની ડિઝાઇન કરેલી છે. 

ગ્લેમરસ પેન્ટ સૂટ પહેરેલી જોવા મળી શકે છે. 

જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

આલિયા ભટ્ટ પીચ અને વ્હાઈટ પેન્ટ સૂટમાં ખૂબ જ ગ્લેમરસ દેખાય છે.

આલિયા ભટ્ટે આ પેન્ટ સૂટ સાથે બિકિની સ્ટાઈલ ટૉપ પહેરેલું છે. 

આલિયાએ ગળામાં અમુક ગોલ્ડ લૉકેટવાળી ચેઇન પહેરેલી છે. 

લાઇટ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક સાથે તેણે પોતાના લુક્સને કમ્પ્લિટ કર્યો છે. 

આ તસવીરોમાં આલિયા ભટ્ટ ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. 

આલિયા ભટ્ટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા