એલિયન બોલે છે આ ભાષા, એક્સપર્ટે રજૂ કરી ડિક્શનરી

25 એકેડેમિક્સે મળીને એલિયન્સની ભાષાવાળી ડિક્શનરી રજૂ કરી છે.

એલિયન્સ તમારી કે અમારી જેમ અંગ્રેજી કે હિન્દી બોલતા નથી.

આ નિષ્ણાતોએ એલિયન ભાષાના શબ્દોને શબ્દકોશમાં રૂપાંતરિત કર્યા છે.

તેમણે આ શબ્દકોશનું નામ Xenolinguistics રાખ્યું છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

Xenolinguistics એટલે Towards a Science of Extraterrestrial Language.

આ શબ્દકોશની મદદથી લોકો એલિયન્સ સાથે વાત કરી શકશે.

નિષ્ણાતોના મતે, આ પુસ્તક એલિયન્સ સાથે વાતચીત કરવામાં મદદ કરશે.

શબ્દકોશના એડિટર ડગલસ વાકોચે તેને મદદ કરી હતી.

તેમના મતે, કોઈ દિવસ આ શબ્દોના સિગ્નલ સ્પેસમાંથી જવાબો પણ આવવા લાગશે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ