આપણે જે પણ ખાઈએ છીએ તેની સારી અને ખરાબ અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે

ડ્રાય ફ્રુટ્સને સુપર ફુડ પણ કહેવામાં આવે છે

ડાયટને બેલેન્સ રાખવા જોઇએ, જેનાથી શરીરને ન્યુટ્રિયન્ટસ અને મિનરલ્સ મળે

ડાયટિશિયન્સ પોતાના પેશન્ટસને બદામ અને અખરોટ ખાવાની સલાહ આપતા હોય છે

અખરોટ અને બદામને પલાળીને ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે

ખરાબ કોલ્સ્ટ્રોલ ઓછા કરે છે, બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

પલાળેલા અખરોટમાં ફાયબર અને પ્રોટીન રહેલા છે

વજન મેનેજ કરવામાં મદદરુપ થાય છે.