બદામમાં કેલ્શિયમ, વિટામિન-ઈ, બી6, નિયાસિન, થાઈમીન, ફોલેટ અને પેન્ટોથેનિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે.
આ સિવાય એમાં મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર, આયર્ન, ફોસ્ફરસ, ઝિંક અને પોટેશિયમ જેવા ઘણા ખનિજો પણ હોય છે.
એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, જો દિવસમાં બે વાર બદામનું સેવન કરવાાં આવે તો ગ્લુકોઝ મેટાબોલિઝમ સુધારવાની સાથે કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે.