ઉનાળામાં બદામ ખાવી જોઇએ કે નહીં? જાણો

બદામમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન ઈ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.

બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મળી શકે છે.

બદામની તાસીર ગરમ હોય છે.

MORE  NEWS...

ફ્રિજ વગર પણ પ્લાસ્ટિક બોટલમાં ઠંડુ રહેશે પાણી, અપનાવો આ મજેદાર ટ્રિક્સ

ડાયાબિટીસમાં રોજ ફણગાવીને ખાવ આ વસ્તુ, વધેલુ બ્લડ સુગર થઇ જશે ડાઉન

તેવામાં લોકોને સવાલ થાય છે કે ગરમીમાં બદામ ખાવી જોઇએ કે નહીં

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઉનાળામાં બદામ ઓછી માત્રામાં ખાવી જોઈએ.

ઉનાળામાં બદામનું સેવન મર્યાદિત માત્રામાં અને યોગ્ય રીતે કરવામાં આવે છે.

તેનાથી વેટ લોસમાં મદદ મળે છે.

બદામ ખાવાથી ત્વચામાં નિખાર આવી શકે છે અને પાચન સુધરી શકે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

સાવ મફતમાં ખાવા મળશે ખેતર જેવા લાલ-રસદાર ટામેટા, ઘરના કુંડામાં આ રીતે ઉગાડો

ફળોના રાજા ગણાતી કેરીની છાલના પણ છે અનેક ફાયદાઓ, જાણો તેની દુર્લભ ખાસિયતો