ક્યાંક તમે નકલી બદામ તો નથી ખાઇ રહ્યાં ને? આ રીતે કરો ચેક

ઘણા લોકો સવારે ઉઠતાવેંત બદામ ખાય છે.

પરંતુ શું થાય જો તમે રોજ સવારે નકલી બદામ ખાઇ રહ્યાં હોય?

નકલી અને અસલી બદામમાં ફરક કેવી રીતે કરી શકાય? ચાલો તમને જણાવીએ.

MORE  NEWS...

ઘઉંનો લોટ મહિનાઓ સુધી ફ્રેશ રહેશે, આટલું કરશો તો એક પણ જીવાત નહીં પડે

પ્રેશર કુકરના ગંદા ડાઘ મિનિટોમાં થઇ જશે ગાયબ, આ નુસખાથી નવા જેવું ચમકશે

નવરાત્રી પહેલાં ઇન્સ્ટન્ટ ગ્લો જોઇતો હોય તો ઘરે આ વસ્તુથી બનાવો બ્લીચ

ઓનલાઇન અને ઓફલાઇન માર્કેટમાં તમને સરળતાથી બદામ મળી જાય છે.

અસલી અને નકલી બદામ વચ્ચે ફરક કરવો ખૂબ જ મુશ્કેલ છે.

નકલી બદામનો રંગ ઘાટો હોય છે.

નકલી બદામનો સ્વાદ પણ ઘણો કડવો હોય છે.

હાથ પર ઘસવાથી જો તેનો રંગ છૂટવા લાગે તો સમજી લો કે આ નકલી બદામ છે.

તેને કાગળમાં દબાવીને પણ અસલી નકલીની ઓળખ કરી શકાય છે.

જો કાગળમાં દબાવવાથી તેમાંથી તેલ નીકળે તો સમજી જાવ કે તે અસલી છે.

MORE  NEWS...

Hair Care: રસોડાની આ 4 વસ્તુથી કરો હેર વોશ, એકપણ વાળ નહીં ખરે

Dinner Recipe: નવા ટ્વિસ્ટ સાથે બનાવો બટાકા ટામેટાનું શાક

Health Tips: એક કપ ચા ઘટાડી દેશે 47% ટકા ડાયાબિટીસનું જોખમ