શિયાળામાં પણ ગુલાબ જેવી મુલાયમ રહેશે સ્કિન, બસ આટલું કરો

શિયાળામાં ચહેરા પર ડ્રાયનેસ આવવી સામાન્ય વાત છે.

આ ડ્રાયનેસ તમારી ખૂબસૂરતીને ખરાબ કરી દે છે.

ઠડીમાં એલોવેરા તમારી સ્કિન પર નિખાર લાવી શકાય છે. 

MORE  NEWS...

Jaggery Tea: શિયાળામાં ખાંડના બદલે પીવો ગોળની ચા, મળશે આ ચોંકાવનારા ફાયદા

Tips: ફ્રિજના આ ભાગમાં આદુ કરો સ્ટોર, આખો મહિનો એકદમ ફ્રેશ રહેશે

તેને દિવસમાં માત્ર 5 મિનિટ માટે લગાવીને તમે ગુલાબ જેવી સોફ્ટ સ્કિન મેળવી શકો છો.

એલોવેરામાં વિટામિન A, C, ફોલિક એસિડ, કોલિન, વિટામિન B1, B2, B3 અને b6 મળી આવે છે.

આ સિવાય આયર્ન, પોટેશિયમ, કોપર, સેલેનિયમ, ઝિંક અને ક્રોમિયમ પણ તેમાં જોવા મળે છે.

એલોવેરાના પાનમાંથી જેલ કાઢીને રાત્રે સૂતા પહેલા તેની માલિશ કરો.

મસાજ કરવાથી ચહેરાના બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થશે: ડૉ. વી.કે. પાંડે.

એલોવેરાની તાસીર ઠંડી હોય છે, તેમાં 90 ટકા પાણી હોય છે. 

આ તમારા ચહેરાને હાઇડ્રેટેડ રાખશે અને ચહેરા પરની ફોલ્લીઓ અને ખંજવાળ દૂર કરશે.

MORE  NEWS...

કાયમ મફતમાં ખાવ બટાકા, આ રીતે ઘરે ઉગાડશો તો ઢગલાબંધ પાક ઉતરશે

Trick: કપડાં ધોતી વખતે નાંખી દો આ સફેદ વસ્તુ, રિઝલ્ટ જોઇને નહીં થાય વિશ્વાસ