ભારતનો એ રાજા જેણે દુનિયાની સૌથી મોંઘી કારમાં ઉકરડો ભર્યો
રાજા જેણે સૌથી મોંઘી કાર ખરીદી અને કચરો ભેગો કરવાનો આદેશ આપ્યો
આ વાત છે મહારાજા
જયસિંહની
જયપુરના મહારાજા લંડન ગયા હતા
કેઝ્યુઅલ કપડાંમાં
તે રોલ્સ રોયસ કારના શોરૂમમાં પહોંચ્યા...
સેલ્સમેને તેમને કહ્યું
કપડાંથી ગરીબ ભારતીય સમજીને બહુ ધ્યાન ન આપ્યું
મહારાજાને પોતે
ખૂબ અપમાનિત લાગ્યું
અને તેણે 10 કાર ખરીદવાનો તરત જ ઓર્ડર આપી દીધો
જ્યારે કાર ડિલિવરી
થઈ અને તે સેલ્સમેન તેની સાથે આવ્યો...
...તેમણે તેની સામે જ
કારમાંથી છત દૂર કરી અને તેમને કચરાના ટ્રકમાં ફેરવવાનો આદેશ આપ્યો.
જેણે રોલ્સ રોયસ
બ્રાન્ડ અને ઈમેજને મોટો ફટકો પહોંચાડ્યો
પછી તરત જ કંપનીએ
અલવરમાં મહારાજાનાં મહેલ પર
ટેલિગ્રામ દ્વારા માફી મોકલી હતી
પછી મહારાજાએ કચરો એકત્રિત કરવા માટેનાં
કામ પરથી કારને હટાવી લીધી