આ 2 વાંદરાઓને પકડો અને
લઈ જાઓ 10,000 રૂપિયા
અલવર સહિત રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં લોકો આ બે વાંદરાઓથી ડરેલા છે.

અલવર શહેરમાં 2 વાંદરાએ લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે.

અનેક પ્રયાસો બાદ પણ વાંદરાને પકડવા માટે નિષ્ફળ તંત્ર

મ્યુનિસિપલ કાઉન્સિલે આ માટે તાજેતરમાં ટેન્ડર પણ બહાર પાડ્યું છે. પરંતુ આમાં પણ કોઈએ રસ દાખવ્યો ન હતો.

થાકીને કાઉન્સિલરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે.

જેમાં લખ્યું છે કે, આ 2 વાંદરાઓ પકડો અને 10 હજાર રૂપિયાનું ઇનામ મેળવો.

અહીં વાંદરાઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે, તેઓ ઘરોની છત અને ટાંકીઓ પર કૂદતા જોવા મળે છે.

લગભગ 6 મહિના પહેલા નગર કાઉન્સિલ દ્વારા વાંદરા પકડવા માટે 300 રૂપિયા પ્રતિ વાંદરાની રકમ નક્કી કરવામાં આવી હતી.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...