શેમ્પૂ પહેલા મફતમાં મળતી આ વસ્તુ લગાવો, વાળમાં આવશે ગજબ શાઇન

લગભગ દરેક સ્ત્રી અને પુરુષ તેમના વાળમાં નેચરલ શાઇન ઇચ્છે છે.

ખારા પાણી, સતત તીવ્ર સૂર્યપ્રકાશ અને વરસાદને કારણે વાળ ફ્રીઝી થઈ જાય છે.

આનાથી છુટકારો મેળવવા માટે લોકો વાળમાં મોંઘી પ્રોડક્ટ્સ લગાવે છે.

મોંઘી પ્રોડક્ટ્સ કરતાં વાળમાં શાઇન લાવવા માટે નેચરલ વસ્તુઓ વધુ અસરકારક છે.

MORE  NEWS...

પ્રોટીન-ફાયબરનો બાપ છે આ પંચમેલ દાળ, ઘટશે વજન, કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ

Recipe: આ પરફેક્ટ માપથી બનાવો ખાટા ઢોકળા, એકદમ રૂ જેવા પોચા બનશે

શિમલા-મનાલી કરતાં સસ્તામાં ફરી આવો બાલી, રહેવા-ખાવાની સાથે આ જોરદાર સુવિધા

હેલ્ધી વાળ માટે શેમ્પૂ કરતા પહેલા વાળને હાઇડ્રેટ કરવા ખૂબ જ જરૂરી છે. 

આ માટે, એલોવેરા એક એવી મફતમાં મળતી વસ્તુ છે, જે લગભગ દરેક ઘરમાં હોય છે.

તમારે એલોવેરાના બે પાન તોડીને તેની જેલ કાઢીને બ્લેન્ડ કરવી પડશે.

આ જેલને સ્કેલ્પથી છેડા સુધી લગભગ 30 મિનિટ સુધી લગાવો અને પછી શેમ્પૂ કરો.

આમ કરવાથી વાળમાં ચમક આવશે અને વાળ ખરવા અને સ્કેલ્પની ખંજવાળ પણ અટકશે.

MORE  NEWS...

દૂધ પર રોટલી કરતાં જાડી મલાઇ જામશે, Milk ગરમ કરતી વખતે ખાલી આટલું કરો

પુરુષોને જ કેમ ટાલ પડે છે? વાળ ખરવા પાછળનું આ છે સૌથી મોટું કારણ

કચરામાં ફેંકાતી આ વસ્તુ કુંડામાં નાંખી દો, શાકભાજી ક્યારેય બહારથી નહીં ખરીદવી પડે

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)