રોજ આમળા ખાવાના ચોંકાવનારા ફાયદા!

આમળા સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારક માનવામાં આવે છે.

એક્સપર્ટ આમળાને સુપરફુડ પણ કહે છે.

ડો. રજત(MBBS)એ એના પર જાણકારી આપી છે. 

એના સેવનથી ચહેરા અને વાળને સુંદર બનાવે છે. 

રોજ આમળા ખાવાથી તમારું હાર્ટ હેલ્ધી રહે છે. 

MORE  NEWS...

શું છે પાણી પીવાની સાચી રીત, ઘુટડે-ઘુટડે કે ઉંચેથી એક સાથે? જાણો કેવી રીતે પીવું જોઈએ પાણી

Video: એક સાથે બે રોટલી બનાવવાની ટ્રિક, સમય અને મહેનત થશે અડધા

વરસાદના કારણે ઘરની છત ટપકે છે? દરેક જગ્યાએ નહીં મૂકવી પડે ડોલ, આ દેશી જુગાડ આવશે કામ

આમળાના ઉપયોગથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. 

આ શુગર કંટ્રોલ કરવામાં પણ અસરકારક છે. 

આ યુરિનની માત્રાને પણ કંટ્રોલ કરે છે.

એનાથી પાચન સબંધિત સમસ્યા પણ ઓછી થાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.