Yellow Star
Yellow Star

ઠંડીમાં ગોળની ચિક્કી ખાવાના અદ્ભુત ફાયદા, નહીં થાય શરદી-ખાંસી 

શિયાળામાં હેલ્ધી રહેવું હોય તો ગરમ તાસીર વાળી વસ્તુ ખાવ.

આ ઋતુમાં સ્વસ્થ રહેવા માટે ગોળની ચીક્કી ખાવી જોઇએ. 

ગોળ, મગફળીથી બનેલી ગોળની ચીક્કી આયરન, કેલ્શિયમથી ભરપૂર હોય છે. 

MORE  NEWS...

દિવાળીમાં તેલ-મસાલાવાળી વાનગીઓ ખાઇને કંટાળ્યાં છો, આ રેસિપીથી બનાવો ખીચડી

નકામા સમજીને નાળિયેરના છોતરા ફેંકી ના દેતાં, જાણી લો કેટલાં કામમાં છે ઉપયોગી

આયરનથી ભરપૂર ગોળની ચીક્કી હીમોગ્લોબિન લેવલ વધારે છે. 

દાંત અને હાડકાને મજબૂત બનાવી રાખવા માટે ગોળની ચીક્કી ખાવ

એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર ચીક્કિ સ્કિન પ્રોબ્લેમ્સને દૂર કરે છે. 

એમીનો એસિડ હોવાના કારણે શરીરના વિકાસમાં મદદ કરે. 

એન્ટીઓક્સિડેંટ્સ, ફાઇટો ફેનોલ્સ નર્વસ સિસ્ટમને મજબૂત કરે. 

ઇમ્યુનિટીને મજબૂત કરે, પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે. 

MORE  NEWS...

બધાં ડ્રાય ફ્રૂટ્સનો બાપ છે આ નાનકડાં નટ્સ, કાજુ-બદામ કરતાં પણ વધુ તાકાત આપશે

Health: પેટમાં જતાં જ ગંદા કોલેસ્ટ્રોલનું કામ તમામ કરી નાંખશો આ ખાસ ચોખા