કચરો સમજીને લીંબુની છાલ ફેંકતા નહીં! ફાયદા જાણીને ચોંકી જશો

લીંબુનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં થાય છે. 

જો કે ઘણીવાર લોકો તેની છાલને નકામી સમજીને ફેંકી દે છે. 

જણાવી દઇએ કે લીંબુની છાલમાં ઘણા ઔષધિય ગુણ હોય છે. 

ચાલો તમને લીંબુની છાલના જબરદસ્ત ફાયદા જણાવીએ. 

MORE  NEWS...

નસમાંથી એક્સ્ટ્રા સુગર ખેંચી લેશે આ નાનું અમથુ ફળ, ખાલી 10 દિવસ બચી છે સિઝન

મીઠો લીમડો વારંવાર સુકાઇ જાય છે? આ ટ્રિકથી જંગલ જેવો હર્યોભર્યો થઇ જશે છોડ

ગંદામાં ગંદા ગેસ બર્નર મિનિટોમાં થઇ સાફ, આ જુગાડથી તરત ખુલી જશે બ્લોકેજ

લીંબુની છાલ વિટામિન સીથી ભરપૂર હોય છે. 

તે હાર્ટ પેશન્ટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 

તે લોહી પાતળું કરીને હાર્ટ બ્લોકેજની સમસ્યા દૂર કરી દે છે. 

ચહેરા પર તેનાથી સ્ક્રબ કરવાથી કરચલીઓ દૂર થઇ જાય છે. 

તેની છાલની પેસ્ટનો ઉપયોગ કરવાથી વાળમાંથી ડેન્ડ્રફ દૂર થઇ જાય છે. 

MORE  NEWS...

રેસ્ટોરન્ટ જેવા ભાત ઘરે નથી બનતા? પાણીમાં આ વસ્તુ નાંખશો તો એક-એક દાણો ખીલશે

ડ્રાયફૂટ્સને પાણીમાં પલાળીને ખાવા જોઇએ કે દૂધમાં? જાણો શેનાથી વધુ ફાયદો થાય

ગંદામાં ગંદા ગેસ બર્નર મિનિટોમાં થઇ સાફ, આ જુગાડથી તરત ખુલી જશે બ્લોકેજ

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)