લીંબુના રસ કરતાં વધારે કામની છે તેની છાલ, કચરો સમજીને ફેંકતા નહીં

લીંબુનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. 

લોકો મોટાભાગે તેની છાલને નકામી સમજીને ફેંકી દે છે. 

જો કે, તેની છાલ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. 

ચાલો તમને જણાવીએ લીંબુની છાલનો તમે શું ઉપયોગ કરી શકો છો. 

MORE  NEWS...

શરીરમાં Vitamin B12 ઘટે તો પેશાબમાં દેખાય છે આ લક્ષણો, ભૂલેચૂલે ન અવગણતા

પૂરી પાપડ જેવી કડક બને છે? લોટમાં આ સિક્રેટ વસ્તુ એડ કરી દો, દડા જેવી ફૂલશે

હોટલમાં રાત રોકાવાના છો? રૂમ ખોલતાં જ બેડ નીચે ફેંકી દેજો પાણીની બોટલ

લીંબુની છાલ વિટામિન સીનો ઉત્તમ સોર્સ છે.

તે લોહીને પાતળું કરીને હાર્ટ બ્લોકેજની સમસ્યામાંથી રાહત અપાવે છે.

તેની છાલથી સ્ક્રબ કરવાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે.

આ ઉપરાંત તે ડેન્ડ્રફને દૂર કરવામાં પણ અસરકારક છે.

MORE  NEWS...

Belly Fat: 36ની કમર 28ની કરવા આવી રોટલી ખાવ, થોડા જ દિવસમાં દેખાશે અસર

ઘરે બનાવેલી ઇડલી બજાર જેવી ફુલતી નથી? આ રીતે બનાવો ખીરું, રૂ જેવી પોચી બનશે

માથા પર પડેલી ટાલમાં પણ ઉગી જશે નવા વાળ, નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવો