સુંદરતા વધારનારું તેલ! નાભિમાં લગાવો, થશે જાદુઇ ફાયદા

આયુર્વેદમાં કોઇ બીમારીની સારવાર કરવાની હોય તો તેના માટે નાભીમાં તેલ લગાવવાનો નુસ્ખો ઉપયોગમાં લેવામાં આવે છે. 

પરંતુ શું તમે જાણો છો કે નાભીમાં તેલ નાંખવાથી તમારી સ્કિન પર નેચરલ નિખાર આવે છે. 

તમને જાણીને નવાઇ લાગશે કે નાભીમાં તેલ લગાવવાથી સ્કિનની ઘણી સમસ્યાઓ ઓછી થાય છે. 

તો ચાલો જાણીએ નાભીમાં કયું તેલ લગાવવું જોઇએ અને તેનાથી સુંદરતામાં શું ફેર પડે છે. 

MORE  NEWS...

ગેસના બર્નરમાં કચરો ભરાઇ ગયો છે? આ ટિપ્સથી તરત ખુલી જશે બ્લોકેજ

કંડીશનર વિના પણ રેશમ જેવા મુલાયમ થઇ જશે વાળ, આ બે વસ્તુને મિક્સ કરીને લગાવી દો

સરસવના તેલમાં વિટામિન અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય ઓમેગા-3 ફેટી એસિડ પણ મળી આવે છે

જો તમે રાત્રે સૂતા પહેલા તમારી નાભિમાં તેલના 2-3 ટીપાં નાખો તો તમારા ચહેરા પર ચમક આવે છે.

નાભિમાં સરસવનું તેલ લગાવવાથી ત્વચાને ખીલ અને એક્નેથી બચી શકાય છે. આ તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે.

Pimple Prevention

સરસવનું તેલ ચહેરાની સ્કિનને ટાઇટ બનાવવામાં મદદ કરે છે. તેનાથી ફાઈન લાઈન્સ, કરચલીઓ વગેરેથી છુટકારો મળે છે.

Skin Tight

સૂતા પહેલા તેને નાભિમાં લગાવવાથી રંગ સુધરે છે. તેનાથી ટેનિંગ, પિગમેન્ટેશન વગેરેથી છુટકારો મેળવી શકાય છે.

Skin Tone

સરસવનું તેલ નેચરલી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરી શકે છે. તે સ્કિનમાં મોઇશ્ચરને લોક કરે છે અને ત્વચાને પોષણ આપે છે.

Dry Skin

MORE  NEWS...

સફેદ વાળનો કાળ છે આ દેશી હેર માસ્ક, 30 મિનિટમાં નેચરલી કાળા થશે વાળ

મોંઘી સિલ્કની સાડી પર લાગી ગયાં છે તેલના ડાઘ? 10 રૂપિયામાં ઘરે જ કરો ડ્રાય ક્લીન