ટૂથબ્રશમાં શા કારણે હોય છે 2 રંગના બ્રિસલ્સ?

બ્રિસલ્સ, બ્રશ પર લાગેલા તે વાળને કહેવામાં આવે છે જેના પર આપણે ટૂથપેસ્ટ લગાવીને દાંત સાફ કરીએ છીએ.

કેનેડાના ઓન્ટારિયોની રહેવાસી જેસે એક વીડિયો પોસ્ટ કરીને લોકોને તેની જાણકારી આપી. 

જેસ એક ટીચર છે અને તેણે જ્યારે જણાવ્યું કે બ્રશ પર બે રંગ કેમ હોય છે, તો લોકો ચોંકી ઉઠ્યા.

બ્રશની ઉપર રંગ વાળા ભાગને અલગ રંગ એટલા માટે આપવામાં આવે છે,

MORE  NEWS...

મેટલનું કે પ્લાસ્ટિકનું? કયું કૂલર વધારે ઠંડી હવા આપે, જાણી લો ફાયદામાં રહેશો

અથાણું આખું વર્ષ તાજું રહેશે! બરણીમાં ભરતા પહેલા કરો આ કામ, ફૂગ પણ નહીં વળે

ગંદી અને ચીકણી પાણીની ટાંકી આ સફેદ વસ્તુથી કરો સાફ, જરાંય વાસ પણ નહીં આવે

જેનાથી લોકો સમજી જાય કે અહીં ટૂથપેસ્ટ લગાવવાની છે. 

બ્રશની ઉપરનાં ભાગમાં જેટલો અલગ રંગ છે એટલી જ ટૂથપેસ્ટ લેવી જોઇએ.

લોકો ઘણીવાર બ્રશના બધા બ્રિસલ્સ પર ટૂથપેસ્ટ લગાવી લે છે જે બિલકુલ ખોટુ છે.

આ રીતે તેઓ વધારે ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે, જેટલાની જરૂર નથી હોતી.

બ્રિસલ્સની ઉપર રંગ વાળા ભાગ જેટલી જ ટૂથપેસ્ટ લેવી જોઇએ. 

MORE  NEWS...

વાહ! શેરડી વિના બનાવો Sugarcane juice, મિનિટોમાં રેડી થઇ જશે રિફ્રેશિંગ ડ્રિંક

ખાલી 4 વસ્તુથી ઘરે બનાવો દેશી સ્ટાઇલ શેમ્પૂ, લાંબા અને ભરાવદાર થઇ જશે વાળ

ખાલી પેટ ચાવી જાવ આ લીલુ પાન, આખો દિવસ કંટ્રોલમાં રહેશે સુગર લેવલ