શિયાળામાં નિરોગી રાખશે આ લીલી ચટણી, શરીર માટે છે ગુણકારી

શિયાળામાં નિરોગી રાખશે આ લીલી ચટણી, શરીર માટે છે ગુણકારી

આમળામાં વિટામિન સી, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.

શિયાળામાં આમળાનું સેવન અવશ્ય કરવું જોઈએ કારણ કે તેને ખાવાથી મોસમી રોગોનો ખતરો ઓછો થઈ જાય છે.

આમળાને ઘણી રીતે ખાઈ શકાય છે. તમે આમળાનું અથાણું, જ્યુસ, ચટણી અને મુરબ્બા બનાવીને ખાઈ શકો છો.

આમળાની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદો થાય છે.

MORE  NEWS...

મહેંદીમાં આ વસ્તુ નાંખીને લગાવો, 15 જ દિવસમાં વાળ થશે  ભરાવદાર + કાળા ભમ્મર

ડાયેટની જરૂર નથી! વજન ઘટાડવા ખાલી પેટ ખાઓ આ ફળ, ઓગળવા લાગશે ચરબી

ચાલો જાણીએ શિયાળામાં આમળાની ચટણી ખાવાના ફાયદા.

આમળામાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પેટને સાફ કરવામાં મદદ કરે છે.

આમળાની ચટણીમાં ફાઈબર મળી આવે છે.આમળાની ચટણી ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરી શકાય છે.

આમળામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. શિયાળામાં આમળાની ચટણી ખાવાથી શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે.

MORE  NEWS...

ગુલાબના છોડમાં આ એક વસ્તુ નાંખી દો, ડાળીએ-ડાળીએ ફૂલના ઝૂમખા લટકશે

બાથરૂમનો દરવાજો સડી ગયો હોય તો બદલવાની જરુર નથી, આ રીતે કરો રિપેર