અજમાના નાના બીજના મોટા ફાયદા, પેટમાં જતાં જ કરશે કમાલ

અજમો હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. અજમામાં રહેલા ગુણો તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે.

દરેક લોકોના રસોડામાં અજમો હોય છે. અજમો ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે.

અજમો એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણથી ભરપૂર હોય છે જેના કારણે તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે.

MORE  NEWS...

કબજિયાતનો રામબાણ ઇલાજ છે આ દેશી ચૂર્ણ, એક જ રાતમાં પેટ સાફ થઇ જશે

સ્વાસ્થ્યનું પાવરહાઉસ છે આ નાનકડા બીજ, શુગરને ચૂસીને કાઢશે બહાર

ટેસડો પડી જાય એવા ક્રિસ્પી ભજીયા ઘરે બનાવો, બધા વખાણશે એવો છે ટેસ્ટ

આ સિવાય અજમામાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સને વધારે છે જેના કારણે હેલ્થને ફાયદો થાય છે.

ફાયદો- 1

અપચામાં 1 ગ્રામ અજમો અને એક બદામ ગિરી પીસીને ખાવાથી છાતીમાં બળતરા નહીં થાય.

ફાયદો- 2

જૂની ખાંસીમાં 25 ml  અજમાનો ઉકાળો દિવસમાં બેથી ત્રણ વાર પીવાથી રાહત મળશે.

ફાયદો -3

2-3 ગ્રામ અજમો મધ સાથે લેવાથી કફમાં આરામ મળે છે. 

ફાયદો- 4

પેટ ખરાબ હોય તો અજમાનો ઉકાળો પીવાથી ફાયદો થશે. 

ફાયદો- 5

પેટના જીવાણોએ ખતમ કરવા માટે 3 ગ્રામ અજમાનું ચૂર્ણ દિવસમાં બે વાર છાશ સાથે લો.

MORE  NEWS...

પાણીની ટાંકી સાફ કરવામાં મહેનત નહીં લાગે, આ ટ્રિકથી ચમકી જશે ખૂણેખૂણો

ગુણોનો ખજાનો છે આ નાના અમથા કાળા બીજ, ખાંસી અને કફ માટે છે રામબાણ

પેટની ચરબી ઓગાળી દેશે આ રંગનું શીંઘોડું, હાથ-પગ પણ પાતળા દેખાશે