શિયાળામાં ખાવ 'ગરીબોની બદામ', મળશે ગજબ ફાયદા

શિયાળાની સીઝનમાં મગફળીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 

તમામ પોષક તત્વોથી ભરપૂર તેને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે. 

હેલ્થલાઇન અનુસાર, મગફળી દૂધની કમી પૂરી કરે છે. 

MORE  NEWS...

ઠંડીમાં ચા સાથે માણો મલ્ટીગ્રેન મેથી થેપલાની મોજ, ક્યારેય નહીં ચાખ્યો હોય આવો સ્વાદ

ફાટેલા હોઠ ગુલાબની પાંખડી જેવા મુલાયમ થઇ જશે, લગાવો રસોડાની આ વસ્તુ

100 ગ્રામ કાચી મગફળીમાં 1 લીટર દૂધ જેટલું પ્રોટીન હોય છે. 

હાર્ટની બીમારીઓના જોખમ સામે રક્ષણ મેળવવામાં પણ મગફળી મદદરૂપ છે

કેલ્શિયમ, વિટામિન ડી યુક્ત હોવાથી તે હાડકાને સ્ટ્રોન્ગ બનાવે છે. 

ટ્રિપ્ટોફેન નામના ગુણ ડિપ્રેશનની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ છે. 

તેમાં ઓલિક એસિડ હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે. 

રોજ મગફળીનું સેવન કરવાથી હોર્મોન્સનું બેલેન્સ રહે છે. 

MORE  NEWS...

વાળ માટે સંજીવની છે આ લીલા પાન, પૂંછડી જેવા હેર પણ ભરાવદાર બનશે

પેટમાં જામેલી ગંદકી અઠવાડિયામાં જ બહાર કાઢશે આ વસ્તુ, ફક્ત 2 ચમચી ભરીને ખાઇ લો