રોજ સવારે ચાવી જાવ કાચા લસણની કળી, હાઇ બીપીથી મળશે છૂટકારો

લસણને હાઇ બ્લડ પ્રેશરમાં રામબાણ માનવામાં આવે છે.

આયુર્વેદમાં તેને હાઇ બીપીમાં લાભકારક માનવામાં આવે છે. 

હાઇ બ્લડ પ્રેશરમાં કાચુ લસણ લાભકારક છે. 

તેનાથી હાઇ બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં મદદ મળે છે. 

MORE  NEWS...

રસોડામાં ગરોળીઓએ આતંક મચાવ્યો છે? આ વસ્તુ છાંટી દો, ફરી ક્યાંય નહીં દેખાય

ઘરમાં કોઇ શાક ન હોય તો ડુંગળીથી બનાવો આ સબ્જી, મહેમાનો પણ કહેશે- વાહ!

નારંગીની છાલને ફેંકતા નહીં! ઘરે બનાવો પીલ ઑફ માસ્ક, નિખરી ઉઠશે ચહેરો

હાઇ બીપીના દર્દીઓ સવારે ખાલી પેટે કાચા લસણની 4 કળી ચાવી જાય.

કાચા લસણની કળીઓ સમારીને હુંફાળા પાણી સાથે પણ લઇ શકાય છે. 

તેનાથી હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા ધીમે-ધીમે ઓછી થઇ જાય છે.

કાચા લસણને મધમાં મિક્સ કરીને પણ લઇ શકાય છે. 

ઠંડીની સીઝનમાં કાચુ લસમ શરદી-ઉધરસમાં પણ રાહત અપાવે છે. 

MORE  NEWS...

ટોયલેટમાં હવે જોર નહીં કરવું પડે! મોંઘી દવા નહીં 10 રૂપિયાની વસ્તુ ગાયબ કરશે કબજિયાત

Hair Mask: સિલ્કી હેર માટે ઘરે બનાવો એલોવેરા જેલ, વાળ પર આવશે નેચરલ શાઇન

ગુજરાતનું 'પક્ષીતીર્થ': પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે અમદાવાદ નજીક આવેલી આ જગ્યા