ગરમીમાં પીવો માટલાનુું પાણી, એક નહીં અનેક થશે ફાયદા

માટીના માટલામાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. 

મેટાબોલિઝમને ઇમ્પ્રુવ કરવા માટે તમે ગરમીની સીઝનમાં માટલાનું પાણી જરૂર પીવો.

તેનું પાણી સામાન્ય તાપમાનથી ઠંડુ હોય છે. 

પીવામાં તેનો સ્વાદ સારો લાગે છે અને આરામદાયક પણ લાગે છે. 

MORE  NEWS...

ઘઉં-ચોખામાં એકપણ ધનેડું કે જીવાત નહીં પડે! અનાજના ડબ્બામાં છુપાવી દો આ એક મસાલો

હાઇ બ્લડ સુગર લેવલ દવા વિના ડાઉન થઇ જશે, પાણીમાં ઓગાળીને પી લો આ દેશી વસ્તુ

માટલાનું પાણી પીવાથી ગળાની સમસ્યા નથી થતી. 

જો તમે માટીના વાસણમાં ભરેલુ પાણી પીવો છો તો સન સ્ટ્રોકથી બચાવ થઇ શકે છે. 

તેમાં કોઇપણ પ્રકારના ટોક્સિક કેમિકલ્સ નથી હોતા.

માટીના વાસણમાં ભરેલુ પાણી પીવાથી પેટનું સ્વાસ્થ્ય સારુ રહે છે.

માટલામાં ભરેલુ પાણી 4 કલાક બાદ આપોઆપ ફિલ્ટર થઇ જાય છે. 

MORE  NEWS...

રોજ પાણી આપવા છતાં મીઠા લીમડાનો છોડ નથી વધતો? હોઇ શકે છે આ કારણ

લૂ અને ગરમીથી બચાવશે આ દેશી વસ્તુ, એક ગ્લાસ પાણીમાં નાંખીને ગટગટાવી જાવ