છોડ છે કે દવાઓનું કારખાનુ, પથરીને તોડીને કરી દેશે ગાયબ!

ઓછું પાણી પીવાના કારણે પથરીની સમસ્યાનો સામનો કરવો પડે છે. 

તેવામાં પથ્થરચટ્ટાનો છોડ ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. 

ચાલો તમને પથ્થરચટ્ટાના જાદુઇ ફાયદા જણાવીએ. 

પથ્થરચટ્ટાને આયુર્વેદમાં પાષાણ ભેદ પણ કહેવામાં આવે છે. 

MORE  NEWS...

લોટમાં ચપટી આ મસાલો ભેળવીને બનાવેલી રોટલી ખાવ, કંટ્રોલમાં આવી જશે ડાયાબિટીસ

વાળ ખરતાં બંધ થઇ જશે! 4 જ વસ્તુથી બનાવો હેર માસ્ક, મળશે મસ્ત રિઝલ્ટ

મહેમાન આવે તે પહેલા બાથરૂમમાં મુકી દો આ વસ્તુ, ટોયલટમાંથી નહીં આવે ગંદી વાસ

તેનો અર્થ છે પથ્થરને પણ ભેદનાર.

તે 0.5-2.5 ml ના પથરી સરળતાથી ઓગાળે છે.

પાઇલ્સની સમસ્યામાં પણ તેને અસરકારક માનવામાં આવે છે. 

MORE  NEWS...

ડાયાબિટીસનો કાળ છે આ લીલા પાન, ઘડપણમાં પણ હાડકા રાખશે મજબૂત, જાણો ફાયદા

ઓછા બજેટમાં જોરદાર ટ્રિપ થઇ જશે! આ હિલ સ્ટેશનના સુંદર નજારા મોહી લેશે મન

વાળ ખરતા અટકાવશે આ 5 કાળી વસ્તુઓ! ટાલ નહીં પડે, હેર ગ્રોથ થઇ જશે ડબલ

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)